આ માસના ઉમદા લેખ તરિકે મારા મતે સરદાર વલ્લભભાઈ પટેલને રજૂ કરી શકાય તેમ છે. આપ સહુને વિનંતી છે કે નવા લખાતા લેખોને આ કક્ષાએ પહોંચાડવા પ્રયત્ન કરવા જોઈએ. આ ઉપરાંત વિકિપીડિયામાં અત્યારે અનેક લેખો તૈયાર થઇ રહ્યા છે જેમને પ્રસ્તુત લેખ (માસનો ઉમદા લેખ) તરિકે રજૂ કરી શકાય તેમ છે. આ લેખોને ઉચ્ચ કક્ષાએ લઇ જવા માટે આપને હાર્દિક આમંત્રણ છે. મોટેભાગે આ લેખોને સમૃદ્ધ કરવાની અને તેમની સફાઈ કરવાની (જેમકે ત્રુટક કડીઓ દૂર કરવાની, સંદર્ભ ઉમેરવાની, મઠારવાની, વિગેરે) કે અધુરા અનુવાદ પૂર્ણ કરવાની જરૂર છે, તો શું આપ મુંબઈ, ઍફીલ ટાવર, ધૂમકેતુ, ઇસ્કોન કે પછી ધરતીકંપ થી શરૂઆત કરશો? આ ઉપરાંત અન્ય જે લેખોમાં અનુવાદ કરવાની જરૂર છે તેની યાદી અહીં આપી છે, આપ તે લેખોનાં અનુવાદ કરીને વિકિને ઈસ્લામપુરા (તા. ચાણસ્મા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા ચાણસ્મા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ઈસ્લામપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રા સમૃદ્ધ બનાવી શકો છો. આ સિવાય અન્ય કોઇ લેખોનો સમાવેષ પ્રસ્તુત લેખમાં કરવાની જરૂર લાગે તો પ્રસ્તુત લેખ